ઈંગ્લેન્ડના ટોપ-1 અમિરોની યાદીમાં ભારતીય મૂળના વ્યક્તિઓએ દબદબો જમાવ્યો છે. ભારતીય મૂળના ગોપી હિંદુજા બ્રિટનના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. હિંદુજા પરિવારની સંપત્તિ બ્રિટનના નવા રાજા કિંગ ચાર્લ્સથી પણ વધુ છે. આ વર્ષે બહાર પડાયેલી ટાઈમ્સ રિચ લિસ્ટ મુજબ ગોપી હિંદુજા અને તેમના પરિવારની કુલ સંપત્તિ 35 બિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. સૌથી ધનવાન વ્યક્તિ મામલે ગોપી હિંદુજા પ્રથમ નંબરે છે, તો ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ 16 બિલિયન પાઉન્ડ સાથે 6ઠ્ઠાં ક્રમાંકે છે.
કોમ છે ગોપી હિંદુજા ?
તમા રસ્તો પર અશોક લેલેન્ડની ટ્રકો દોડતી જોઈ હશે. અશોક લેલેન્ડ હિંદુજા ગ્રૂપની છે, અને તેના ચેરમેન ગોપી હિંદુજા છે. ભારતીય મૂળના ગોપી હિંદુજાની ઉંમર 83 વર્ષની છે અને તેમના પિતા શ્રીચંદ એસપી હિંદુજાનું 2023માં નિધન થયા બાદ તેઓ ગ્રુપનું કામકાજ સંભાળી રહ્યા છે.
બ્રિટનમાં હિંદુજા ગ્રૂપનો બિઝનેસ ગોપી હિંદુજાના હાથમાં
ગોપી હિંદુજા હાલ હિંદુજા ગ્રુપના એકમાત્ર ચેરમેન છે. તેમના ત્રણ ભાઈઓ શ્રીચંદ હિંદુજા, પ્રકાશ હિંદુજા અને અશોક હિંદુજા પણ બિઝનેસ સંભાળે છે, જોકે બ્રિટનમાં ગોપી હિંદુજા બિઝનેસ સંભાળી રહ્યા છે.
ગોપી હિંદુજાનું ઘર પણ રાજમહેલ જેવું
હિન્દુજા પરિવાર સંપત્તિ મામલે બ્રિટનના રાજવી પરિવારથી આગળ છે. ઉપરાંત તેમનું ઘર પણ બ્રિટનના રાજવી પરિવારના રાજમહેલ કરતા પણ ચડીયાતું છે. શ્રીચંદ અને ગોપી હિન્દુજાનું ઘર લંડન સ્થિત કાર્લટન હાઉસ ટેરેસ છે. હિન્દુજા પરિવારનું આ ઘર 6-6 માળની 4 ઐતિહાસિક ઈમારતો જોડીને બનાવાયું છે. હિન્દુજા પરિવારનું આ ભવ્ય ઘર બકિંગહામ પેલેસ પાસે આવેલું છે
ઈંગ્લેન્ડના ટોપ-1 અમિરોની યાદીમાં ભારતીય મૂળના વ્યક્તિઓએ દબદબો જમાવ્યો છે. ભારતીય મૂળના ગોપી હિંદુજા બ્રિટનના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે. હિંદુજા પરિવારની સંપત્તિ બ્રિટનના નવા રાજા કિંગ ચાર્લ્સથી પણ વધુ છે. આ વર્ષે બહાર પડાયેલી ટાઈમ્સ રિચ લિસ્ટ મુજબ ગોપી હિંદુજા અને તેમના પરિવારની કુલ સંપત્તિ 35 બિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. સૌથી ધનવાન વ્યક્તિ મામલે ગોપી હિંદુજા પ્રથમ નંબરે છે, તો ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ 16 બિલિયન પાઉન્ડ સાથે 6ઠ્ઠાં ક્રમાંકે છે.કોમ છે ગોપી હિંદુજા ?તમા રસ્તો પર અશોક લેલેન્ડની ટ્રકો દોડતી જોઈ હશે. અશોક લેલેન્ડ હિંદુજા ગ્રૂપની છે, અને તેના ચેરમેન ગોપી હિંદુજા છે. ભારતીય મૂળના ગોપી હિંદુજાની ઉંમર 83 વર્ષની છે અને તેમના પિતા શ્રીચંદ એસપી હિંદુજાનું 2023માં નિધન થયા બાદ તેઓ ગ્રુપનું કામકાજ સંભાળી રહ્યા છે.બ્રિટનમાં હિંદુજા ગ્રૂપનો બિઝનેસ ગોપી હિંદુજાના હાથમાંગોપી હિંદુજા હાલ હિંદુજા ગ્રુપના એકમાત્ર ચેરમેન છે. તેમના ત્રણ ભાઈઓ શ્રીચંદ હિંદુજા, પ્રકાશ હિંદુજા અને અશોક હિંદુજા પણ બિઝનેસ સંભાળે છે, જોકે બ્રિટનમાં ગોપી હિંદુજા બિઝનેસ સંભાળી રહ્યા છે.ગોપી હિંદુજાનું ઘર પણ રાજમહેલ જેવુંહિન્દુજા પરિવાર સંપત્તિ મામલે બ્રિટનના રાજવી પરિવારથી આગળ છે. ઉપરાંત તેમનું ઘર પણ બ્રિટનના રાજવી પરિવારના રાજમહેલ કરતા પણ ચડીયાતું છે. શ્રીચંદ અને ગોપી હિન્દુજાનું ઘર લંડન સ્થિત કાર્લટન હાઉસ ટેરેસ છે. હિન્દુજા પરિવારનું આ ઘર 6-6 માળની 4 ઐતિહાસિક ઈમારતો જોડીને બનાવાયું છે. હિન્દુજા પરિવારનું આ ભવ્ય ઘર બકિંગહામ પેલેસ પાસે આવેલું છે