ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ,જાણો સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો નોંધાયો વધારો

0
59

ગુરૂવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો. સેન્સેક્સમાં 64 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને  59632 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે  નિફ્ટી 5 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. નિફ્ટી 5 પોઈન્ટ વધીને 17624 પોઈન્ટ પર બંધ થયો હતો.ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજાર ફલેટ બંધ રહ્યો હતો. જો કે રિલાયન્સ અને ઇન્ફોસીસના શેર પર દબાણ જોવા મળ્યુ હતું તો  બીજીબાજુ બેન્ક નિફ્ટીમાં મજબૂતી જોવા મળી હતી