ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

0
155

સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા બંધ થયો હતો.સેન્સેક્સ 234 પીન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 111  પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 234 પોઈન્ટના ઉછાળા સાથે 61963 પોઈન્ટ પર બંધ થોયો હતો.જ્યારે નિફ્ટી 111ના ઉછાળા સાથે 18314 પોઈન્ટ પર  બંધ થયો હતો.બેન્ક નિફ્ટી 84 પોઈન્ટના ઘટાડા સાથે 43885 પોઈન્ટ પર બંધ થયો હતો