ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

0
117

સપ્તાહની શરૂઆતમાં સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સમાં 317 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.જ્યારે  નિફ્ટી 84 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 317 પોઈન્ટના ઉછાળા સાથે 62345 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 84 પોઈન્ટના ઉછાળા સાથે 18398 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટી 278 પોઈન્ટ  વધીને 44072  પોઈન્ટ પર બંધ થયો હતો