ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ,સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો

    0
    65

    સોમવારે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 119 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ  401 પોઈન્ટના ઉછળા સાથે 60656 પોઈન્ટ પર બંધ થયો હતો .જ્યારે  નિફ્ટી 119 પોઈન્ટના ઉછાળા સાથે 17743 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 517 પોઈન્ટના ઉછાળા સાથે 42635 પોઈન્ટ પર બંધ થયો હતો. ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ,સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો