IMFએ ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન વધાર્યું

0
429

આઈએમએફએ ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન વધાર્યું છે.આઈએમએફ અનુસાર એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૃદ્ધિ દર 2022માં નોંધાયલા વૃદ્ધિ દર 3.8 ટકાથી વધારે રહેવાનો અનુમાન છે.અઈએમએફ અનુસાર વૃદ્ધિ દર 4.6 ટકા થવાનો અંદાજ છે.આ અંગે રજૂ કરાયેલા રિપોર્ટમાં  જણાવ્યા મુજબ એશિયા અને પેસિફક સૈથી વધારે ગતિશિલ હશે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2023નું વર્ષ ખુબ જ પડકાર જનક છે. રશિયા યુક્રેન યુદ્ધની આર્થિક પ્રવૃતિઓ પર અસર પહોંચી છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ