ઓવૈસીએ કેમ કહ્યું તો સ્પીકરે નવી સંસદનું ઉદ્ઘાટન કરવું જોઇએ !

0
65

લોકસભા સ્પીકર લોકસભાનું ઉદ્ઘાટન કરશે તો અમે જઇશુ- ઓવૈસી

વિપક્ષી પાર્ટીઓએ અમારો સંપર્ક કર્યો નથી, – ઔવેસી

એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. જો લોકસભાના સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન નહીં કરે તો અમે  સમારોહમાં હાજરી આપીશું નહીં,,મહત્વની વાત એ છેક 19 વિપક્ષી પાર્ટીઓએ પહેલા જ આ કાર્યક્રમનો બાયકોટ કર્યો છે પણ કોઇએ ઓવૈસીનો સંપર્ક નથી કર્યો,, જેને લઇને ઔવેસી નારાજ  પણ છે, તેઓએ કહ્યુ કે અમે હજુ પણ રાજનીતિક રીતે અછુત છીએ,, પણ વિપક્ષોએ અમારો સંપર્ક નથી કર્યો ,, સાથે પ્રધાનમંત્રીની સાથે રાષ્ટ્રપતિ પણ નવી સંસદનો ઉદ્ઘાટન ન કરી શકે,,સંવિધાનમાં માત્ર આ સત્તા સ્પીકરને અપાઇ,,ને જો પીએમ આનો ઉદ્ઘાટન કરશે તો અમે નહી જઇએ,