નવા સંસદના ઉદ્ધાટનને લઇને જ્યારે રાજનીતિ તેજ થઇ છે,,ત્યારે ભુપેશ બઘેલે કહ્યુ છે કે સંસદ ભવન બ્રિટિશ કાર્યકાલથી પહેલા બન્યુ હતું, અને રાષ્ટ્રપતિ ભવન બ્રિટિશ કાળમાં બન્યુ હતું તો તેનો ઉદ્ઘાટન ઇન્દિરાગાધી કઇ રીતે કરી શકે છે, ,, એક ભાગનો કોઇ કરે તો અલગ બાબત છે, અને આખા સંસદનું ઉદ્ઘાટન કરવુ અલગ બાબત છે, અમારી માંગ છે કે નવા સંસદનો ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવો જોઇએ,, તમને જણાવી દઇએ કે જ્યારે કોંગ્રેસ પીએમ મોદીને લઇને સવાલો ઉભા કર્યો તો ભાજપે કહ્યુ હતુ કે ઇન્દિરા ગાંધીએ પણ સંસદ ભવનના એક ભાગનો ઉદ્ઘાટન કર્યો હતો,