ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી #GUJARAT #RAIN #WEATHERUPDATE

0
103

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી #GUJARAT #RAIN #WEATHERUPDATE – રાજ્યમાંથી હજુ પણ કમોસમી વરસાદની ભીતિ દૂર થઈ નથી,  ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી #GUJARAT #RAIN #WEATHERUPDATE

અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ પડશે વરસાદ

વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ વરસાદની વકી

આ ઉપરાંત આગામી બે દિવસ થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (13મી મે) રાજ્યના અનેક ભાગમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 14મી મેના રોજ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી #GUJARAT #RAIN #WEATHERUPDATE

આગામી 3 દિવસ હજુ પણ પડશે વરસાદ

સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પડી શકે છે વરસાદ

આ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાવાની આગાહી છે.15મી મેના રોજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં શુષ્ક હવામાન રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી #GUJARAT #RAIN #WEATHERUPDATE

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

Gujarat Weather Forecast Paresh Goswami પવન તાપમાન અને માવઠાની માહિતી #pareshgoswami #વરસાદ #આગાહી