Home State Gujarat ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન: મંત્રી ઋષિકેશ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન: મંત્રી ઋષિકેશ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી

0
560
'મેરી ચૂંટણી, મારા દેશ' શરૂઆત: ઋષિકેશ પટેલે તૈયારી સમીક્ષા કરી
'મેરી ચૂંટણી, મારા દેશ' શરૂઆત: ઋષિકેશ પટેલે તૈયારી સમીક્ષા કરી

પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની તૈયારીઓની સમીક્ષા કરી

વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  મેહુલ દવેએ અમદાવાદ જિલ્લાની તૈયારીઓ સંદર્ભે વિગતો પૂરી પાડી

જિલ્લા પ્રભારી સચિવ મુકેશકુમાર, જિલ્લા પોલીસ વડા સહિત સંસદ સભ્યો, ધારાસભ્યઓની  ઉપસ્થિતિ

મેરી માટી, મેરા દેશ’ અભિયાનની તૈયારીોની સમીક્ષા મંત્રી ઋષિકેશ પટેલે દ્વારા કરવામાં આવી હતી રાજ્યભરમાં આગામી તારીખ 9 ઓગસ્ટથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત જનભાગીદારીના અનેક કાર્યક્રમો થકી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  મેહુલ દવેએ ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં જિલ્લા કક્ષાએ યોજાનારા શીલાફલકમ, પંચ-પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધા વંદન, વીરો કો વંદન, ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો અંગે જિલ્લાની તૈયારીઓ અંગે વિગતે માહિતી પૂરી પાડી હતી.અનેકવિધ કાર્યક્રમોમાં મહત્તમ જનભાગીદારી થકી વીર શહીદોનું સન્માન, પ્રકૃતિનું જતન અને દેશદાઝની ભાવના જાગૃત થાય તે માટેના પ્રયાસો અંગે આયોજનની સમીક્ષા કરવામાં આવી

જિલ્લામાં મહત્તમ લોકભાગીદારી થકી આ કાર્યક્રમોની ઉજવણી થાય અને વધુને વધુ લોકો આઝાદી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં જોડાય તે માટે ગ્રામ્ય કક્ષાએ તથા તાલુકા કક્ષાએ કરવામાં આવેલા વિવિધ આયોજનો અંગે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માહિતી પૂરી પાડી હતી.જિલ્લામાં થનારા આયોજનો અને કાર્યક્રમો અંગે સમીક્ષા બાદ પ્રભારી મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રી દ્વારા હકારાત્મક સલાહ-સૂચનો કરવામાં આવ્યાં હતાં તથા અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ પાંચ કાર્યક્રમ સિવાય પણ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા, શ્રમદાન, કુપોષણ, મિલેટ્સ, ક્ષય નાબૂદી જેવા વિષયો સંદર્ભે લોક જાગૃતિ અંગેના કાર્યક્રમો આવરી લેવામાં આવે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે