Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ#GujaratRain #HeavyRainfall #FloodAlert

0
2

Gujarat Rain: 204 તાલુકામાં વરસાદનો ધમાકો, નદીઓ બે કાંઠે વહી

સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ તાપીના વ્યારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો તથા ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા પલસાણા, કપરાડામાં 5-5 ઇંચ વરસાદ સાથે સોનગઢ, સુરત શહેર, ધમરપુરમાં સવા 4 ઇંચ વરસાદ થયો છે. તેમજ 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.     

Gujarat Rain

Gujarat Rain: 12 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ

12 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ છે. તેમજ અન્ય તાલુતામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ભિલોડા 5.75, કપરાડા 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર 4.45 દ્વારકા 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. ડોલવણ 4.13 ડેડીયાપાડા 3.98 ઈંચ વરસાદ વરસી રહ્યો છે. વ્યારા 3.98, ડાંગ-આહવા 3.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. વઘઈ 3.9 જેતપુર પાવી 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુર 3.82 વાસંદા 3.78 ઈંચ સાથે ખેરગામ 3.7 સુરત શહેર 3.58 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપી 3.5 સોનગઢ 3.46 ઈંચ સાથે ચીખલી 3.43 ઉપરપાડા 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે.

Gujarat Rain

Gujarat Rain: ભારે વરસાદથી જિલ્લાની મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની

ઉલ્લેખનીય છે કે પલસાણા 3.03 વાલોડ 2.99 ઈંચ વરસાદ તથા હાંસોટ 2.87 બારડોલી 2.83 ઈંચ વરસાદ અને ધંધુકા 1.77 આંકલાવ 1.77 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઇ છે. મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, ઝાખરી નદીઓ બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત પણ જિલ્લાની મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની છે.

સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ તાપીના વ્યારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો તથા ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા પલસાણા, કપરાડામાં 5-5 ઇંચ વરસાદ સાથે સોનગઢ, સુરત શહેર, ધમરપુરમાં સવા 4 ઇંચ વરસાદ થયો છે. તેમજ 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain

Gujarat Rain: 12 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ

12 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ છે. તેમજ અન્ય તાલુતામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ભિલોડા 5.75, કપરાડા 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર 4.45 દ્વારકા 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. ડોલવણ 4.13 ડેડીયાપાડા 3.98 ઈંચ વરસાદ વરસી રહ્યો છે. વ્યારા 3.98, ડાંગ-આહવા 3.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. વઘઈ 3.9 જેતપુર પાવી 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુર 3.82 વાસંદા 3.78 ઈંચ સાથે ખેરગામ 3.7 સુરત શહેર 3.58 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપી 3.5 સોનગઢ 3.46 ઈંચ સાથે ચીખલી 3.43 ઉપરપાડા 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે.

Gujarat Rain
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

: Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ#GujaratRain #HeavyRainfall #FloodAlert