રાજ્યમાં માવઠાની સ્થિતિ હજુ પણ બનેલી છે , આગામી ૨૪ કલાક રાજ્યમાં હજુ પણ માવઠાની અસર દેખાશે, #GujaratiNews #gujaratweather #gujarat #farmers હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગજી કરતાં જણાવ્યું હતું કે રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે.
માવઠાની અસર
આવતીકાલે 9 મે અને પરમદિવસે 10 મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે અત્યારે જે સાયકલોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર છે તેમ જણાવ્યું હતું

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે