6 દિવસ અતિભારે વરસાદ#weatherupdate #gujaratweather #monsoonupdate #gujaratvarsad – રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ છે.
7 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભર 6 દિવસ અતિભારે વરસાદની આગાહી
જેમાં આજે બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. 23 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં રેડ ઍલર્ટ
24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.


જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ
કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, તાપીમાં ઓરેન્જ એલર્ટ


અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ
24 જૂનનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે