પાકિસ્તાનમાં એક જ દિવસે ચૂંટણી યોજવા સરકાર-વિપક્ષ સહમત

0
131

પાકિસ્તાનમાં સરકાર અને વિપક્ષ વચ્ચે મહત્વાના મુદ્દા પર સમજૂતિ થઈ છે.જે અંતર્ગત સમગ્ર પાકિસ્તાનમાં એક જ દિવસે ચૂંટણી યોજવા અંગે સહમતિ થઈ છે.આ અંગે મંગળવારે મહત્વની બેઠક મળી હતી.મોડી રાત સુધી સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે બેઠક ચાલી હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે ચૂંટણીની તારીખ અંગે આ બેઠકમાં નક્કી કરવામાં આવી નથી.રાજ્કીય દ્રષ્ટીએ પાકિસ્તાનમાં એક જ દિવસે ચૂંટણી યોજવાનો નિર્ણય ખુબ જ મહત્વનો કહી શકાય છે. વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ