મહારાષ્ટ્રના ધુલેમાં ગમખ્વાર અકસ્માત
ટ્રક હોટલમાં ઘુસી ગયો
ટ્રકની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત
અકસ્માતમાં 12 લોકોના મોત
મહારાષ્ટ્રના ધુલેમાં ગમખ્વાર અકસ્માત સર્મજાયો હતો.હારાષ્ટ્રના ધુલેમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાને કારણે મુંબઈ-આગ્રા હાઈવે પર એક કન્ટેનર એક હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં કન્ટેનર સાથે 38 લોકો અથડાયા હતા.જેમાંથી 10ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત શિરપુર તાલુકાના પલાસનેર ગામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
મહારાષ્ટ્રના ધુલેમાં, એક અનિયંત્રિત કન્ટેનર રસ્તા પર પાર્ક કરેલા ત્રણ વાહનોને ટક્કર મારીને એક હોટલમાં ઘૂસી ગયો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને મો ર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
અકસ્માત બાદ કાર હવામાં ઉછળી
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.અકસ્માત બાદ કાર હવામાં ઉછળી હતી..પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
બીજી ટ્રક રોડની બાજુમાં ઉભી છે. એક કાર બંનેને ક્રોસ કરવા જતી હતી ત્યારે બેકાબૂ કન્ટેનર પાછળથી કારને ટક્કર મારી હતી. પછી હોટેલમાં પ્રવેશે છે.
બુલઢાણા રોડ અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં 1 જુલાઈના રોજ બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 26 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ