ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

0
62

છે. ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય. પૂર્વ મંત્રી સામે રાજસ્થાનના સિરોહી ખાતે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આવી છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ 4 લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે.