GAD (General Administration Department): રાજ્યના અમલદારો માટે છેલ્લું અઠવાડિયું અઘરું રહ્યું છે કારણ કે ત્યાં ઘણા ઘટનાક્રમ સામેલ થયા હતા. કુખ્યાત પૂજા ખેડકરની ઘટના પછી, CMOએ General Administration Department ને ચાર અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
GAD : બંધ બારણે ચર્ચાનો ગરમાવો
સત્તાના ગલિયારાઓમાં ધીમા આવજે આ ઘટનાએ ચર્ચાનું વાતાવરણ ગરમ કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 4 અધિકારીઓ સ્કેનર હેઠળ છે: એક 2007 બેચના, બીજ 2013 અને બે 2022ના અધિકારીઓ છે. જો કે અનિયમિતતા અને કૌભાડની શક્યતા ઓછી છે, General Administration Department અધિકારીએ કહ્યું, “અમે ખાતરી કરવા માટે તેમના પ્રમાણપત્રોની તપાસ કરી રહ્યા છીએ.” ઉલ્લેખનીય છે કે, આ વલણ છેલ્લા 2-3 વર્ષમાં જ જોવા મળ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો