HomePoliticsવિદેશ મંત્રી એસ. જયશંકરની સ્પષ્ટ વાત

વિદેશ મંત્રી એસ. જયશંકરની સ્પષ્ટ વાત

બ્રિટનમાં ભારતીય દૂતાવાસ બહાર ત્રિરંગો હટાવવાનો મામલો

આ હવે તે ભારત નથી જે ત્રિરંગાનું અપમાન સહન કરે : જયશંકર

ખાલિસ્તાની સમર્થકો દ્વારા બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરની ઓફિસની બહાર વિરોધ દરમિયાન ત્રિરંગો હટાવવાના દુ:સાહસ પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, “જ્યાં આ દૂતાવાસો છે તે દેશની જવાબદારી છે કે રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે. અમે ઘણા વિદેશી દૂતાવાસોને સુરક્ષા આપીએ છીએ. જો તેઓ સુરક્ષા નહીં આપે તો ભારત તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવશે. આ હવે એવુ ભારત નથી જે ત્રિરંગાનું અપમાન સહન કરે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments