Family Doctor 1434 | EYE આંખોમાં ઝાંખપ | VR LIVE

    0
    55
    Family Doctor 1434 | EYE આંખોમાં ઝાંખપ | VR LIVE
    Family Doctor 1434 | EYE આંખોમાં ઝાંખપ | VR LIVE

    EYE આંખોમાં ઝાંખપ
    આંખો EYE માટે ક્યારે અને કઈ તપાસ જરૂરી છે?
    આંખો સાથે જોડાયેલી સમસ્યાઓને યોગ્ય સમયે કેવી રીતે ઓળખી શકાય તેના માટે જાણીએ કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો
    આંખોમાંથી અસામાન્ય રીતે પાણી આવે અથવા દુખાવો કે સોજો આવે.
    આંખોની EYE સામે વસ્તુઓ તરતી જોવા મળે કે ઝાંખપલાગે તો શું કરવું
    કોન્ટેક લેન્સ આંખોને નુકશાન પહોંચાડે ?
    મોતિયો આવે તો શું કરવું
    બાળકોને આંખોના નંબર કેમ આવે છે ?

    આંખો સાથે જોડાયેલા કેટલાક મિથ અને સત્ય મિથ : ગાજર ખાવાથી ચશ્માના નંબર ઉતરી જાય છે. સત્ય : ગાજર વિટામિન એનો સ્ત્રોત હોય છે જે આંખો માટે સારું છે, પરંતુ તેનાથી નંબર ઉતરતા નથી. ગાજર ખાવું એ આંખો માટે તોક્કસ ફાયદાકારક હોય છે.
    મિથ : કમ્પ્યૂટર પર વધારે કામ કરવાથી આંખો ખરાબ થઈ જાય છે. સત્ય : આ સાચું નથી, હા સતત કમ્પ્યૂટર પર કામ કરવાથી આંખો થાકી જાય છે. દર કલાકના અંતરાલમાં આંખોને આરામ જરૂર આપવો જોઈએ.
    મિથ : વધારે પુસ્તકો વાંચવાથી ચશ્મા આવે છે. સત્ય : ચશ્મા પુસ્તકો વાંચવાથી અથવા કમ્પ્યૂટરથી નહીં, પણ આંખોની માંસપેશિયચોમાં નબળાઈ, સ્ટ્રક્ચર ચેન્જ કાર્નિયા સરફેસ સંબંધી સમસ્યા વગેરેને કારણે આવે છે.
    મિથ : વધારે સમય ટીવી જોવાથી આંખો ખરાબ થાય છે. સત્ય : જૂના એલઈડી, એચડી અથવા સુપર એચડી કોઈ પણ ટીવી વધારે સમય જોવાથી આંખો ખરાબ થતી નથી. તે એક ફૂટથી પણ વધારે દૂરથી જોવાથી ખરાબ થઈ શકે છે.