દિલની વાત 1079 |પરિવારો તૂટી રહ્યા છે | VR LIVE

    0
    62

    બાળકો સાથે સમય વીતાવવાનો, મા-બાપને સમય આપવાનો અને પાર્ટનર સાથે જીવવાનું. વાંચીને સારું લાગે અને કેટલી આદર્શ પરિસ્થિતિ છે એવું ફીલ થાય. શું ખરેખર આવું થઈ શકે છે ? શું તમે આ રીતે જીવી શકો છો?   એક સમય હતો પોતાના પરિવાર માટે કંઈ પણ કરવું એવું લોકો માનતા. હવેનો સમય સાવ જુદો છે. સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. અને અલગ થયેલા પરિવારમાં પણ સમસ્યા સર્જાઈ રહી છે .  પરિવાર દિવસ ઉજવવાની નોબત જ એટલે આવી કે સાથે રહેવાનું, સાથે જીવવાનું છૂટી રહ્યું છે. અને અને પ્રશ્નો વધી રહ્યા છે

    પરિવારો તૂટી રહ્યા છે

    વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો