Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર

0
175
Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર
Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર

Election 2024: 7 મેના રોજ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદમાં 85 કે તેથી વધુ વયના 51,000 થી વધુ મતદારો, જેમાં 100 વર્ષની આયુ ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ આ ચૂંટણીમાં મતદાન કરવાના છે.

Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર
Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર

Election 2024: અમદાવાદ પશ્ચિમમાં સૌથી વધુ વૃદ્ધ મતદારો

અમદાવાદ પશ્ચિમમાં સૌથી વધુ 18,836 વૃદ્ધ મતદારો નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદ પૂર્વમાં 6,580 અને ગાંધીનગરમાં 16,831 વૃદ્ધ મતદારો છે. લોકસભા મતવિસ્તારોની અંદર વિધાનસભા ક્ષેત્રોમાં ફાળવણીને જોઇએ તો , અમદાવાદ પશ્ચિમ લોકસભા વિધાનસભામાં 6,962 વૃદ્ધ મતદારો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભામાં 1720, દરિયાપુર વિધાનસભામાં 2082, જમાલપુર-ખાડિયા વિધાનસભામાં 1607, મણિનગર વિધાનસભામાં 2881, દાણીલીમડા વિધાનસભામાં 1908 અને અસારવા વિધાનસભામાં 1676 મતદારો છે.

Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર
Election 2024: 51,000 થી વધુ વૃદ્ધ મતદારો ઘરેથી મતદાન કરવા પાત્ર

Election 2024: અમદાવાદ પૂર્વમાં વયોવૃદ્ધ મતદારો

અમદાવાદ પૂર્વ લોકસભામાં વટવામાં 1,166, નિકોલ વિધાનસભામાં 1013, નરોડા વિધાનસભામાં 1939, ઠક્કરબાપાનગર વિધાનસભામાં 1182 અને બાપુનગર વિધાનસભામાં 1280 વૃદ્ધ મતદારો છે.

વધુમાં, ઘાટલોડિયા વિધાનસભામાં 4005, વેજલપુર વિધાનસભામાં 4393, નારણપુરા વિધાનસભામાં 4162, સાબરમતી વિધાનસભામાં 2337 અને સાણંદ વિધાનસભામાં 1934 મતદારોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકસભા ચૂંટણી દરમિયાન 85 વર્ષ અને તેથી વધુ વયના મતદારો ઘરેથી જ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો