બેંગલુરુમા કમોસમી વરસાદે લાવી આફત

0
251

કર્ણાટકના બેંગલુરુના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયો હતો ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, મહત્વપુર્ણ છે કે કેટલાક ગરનાળામાં પાણી ભરાવાથી લોકો ફસાઇ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની મદદથી કાઢવાની ફરજ પડી હતી,,