Home Desh મણિપુર હિંસા અંગે રાહુલ ગાંધીના પ્રહાર

મણિપુર હિંસા અંગે રાહુલ ગાંધીના પ્રહાર

0
508

મણિપુર હિંસા અંગે રાહુલ ગાંધીના પ્રહાર

પીએમ મોદીને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથીઃરાહુલ ગાંધી

પીએમ મોદીની  વિચારધારાએ મણિપુરને બાળી નાખ્યુઃરાહુલ ગાંધી

મણિપુર હિંસા અંગે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યાં છે.. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધધ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ જાણે છે કે તેમની વિચારધારાએ જ મણિપુરને બાળી નાખ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ મણિપુરને લઈને એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો. દેશનું એક રાજ્ય સળગતું હોય તો દેશના વડાપ્રધાન કંઇક યા બીજી રીતે કહે. તમે વિચાર્યું હશે કે દેશના પીએમ એરોપ્લેન દ્વારા મણિપુરની મુલાકાત લેશે. કમ સે કમ ખુદ ઈમ્ફાલ જઈને લોકો સાથે વાત કરો, પરંતુ આવું કંઈ થયું નથી.

પીએમ એક પણ શબ્દ કેમ નથી બોલતા?

કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ મણિપુરને લઈને એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો. દેશનું એક રાજ્ય સળગતું હોય તો દેશના વડાપ્રધાન કંઇક યા બીજી રીતે કહે. તમે વિચાર્યું હશે કે દેશના પીએમ એરોપ્લેન દ્વારા મણિપુરની મુલાકાત લેશે. કમ સે કમ ખુદ ઈમ્ફાલ જઈને લોકો સાથે વાત કરો, પરંતુ આવું કંઈ થયું નથી.

 રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશના કોઈપણ અગાઉના પીએમ, ભલે તે કોંગ્રેસના ન હોય, ત્યાં ( મણિપુર)જઈને બેઠા હોત. પરંતુ તમને આશ્ચર્ય થશે કે દેશના વડાપ્રધાન મણિપુર કેમ નથી જઈ રહ્યા. તમે મણિપુર વિશે કેમ બોલતા નથી. કારણ કે નરેન્દ્ર મોદી આરએસએસ વડાપ્રધાન છે. તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ જાણે છે કે તેમની વિચારધારાએ મણિપુરને બાળી નાખ્યું છે.

દેશની પીડાથી કોઈ ફરક પડતો નથી

રાહુલે પીએમ મોદી પર વધુ નિશાન સાધતા કહ્યું કે ભાજપ-આરએસએસને માત્ર સત્તા જોઈએ છે અને સત્તા મેળવવા માટે કંઈ પણ કરી શકે છે. સત્તા માટે તેઓ મણિપુરને સળગાવી દેશે, આખા દેશને બાળી નાખશે. તેમને દેશના દુ:ખ અને દર્દની પરવા નથી. તેમણે વધુમાં કહ્યું કે તમારા દિલમાં દેશભક્તિ છે. જ્યારે દેશને ઠેસ પહોંચે છે, જ્યારે દેશના કોઈપણ નાગરિકને દુઃખ પહોંચે છે, ત્યારે તમારું હૃદય પણ દુઃખી થાય છે. તમે દુઃખી થાઓ છો. પરંતુ ભાજપ અને આરએસએસના લોકોને કોઈ દુઃખ નથી લાગતું, કારણ કે તેઓ ભારતના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.

વાંચો અહી તેલંગાણાના ભદાદ્રીમાં એક મહિલા તણાઈ,વીડિયો થયો વાયરલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે