Home Desh આકાશ અંબાણી અને શ્લોકા એ દીકરીનું નામ વેદા રાખ્યું

આકાશ અંબાણી અને શ્લોકા એ દીકરીનું નામ વેદા રાખ્યું

0
1184

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને તેની પત્ની શ્લોકા એ ૩૧ મે ના રોજ પુત્રીને જન્મ આપ્યો. અંબાણી પરિવારે કાર્ડ શેર કરીને દીકરીનું નામની જાહેરાત કરી. દીકરીનું નામ ” વેદા અંબાણી ” રાખવામાં આવ્યું છે. “વેદા” નો અર્થ “ખુબ સુંદર” એવો થાય છે. આકાશ શ્લોકા દીકરીનું નામ વેદા અંબાણી થી ઘણા ખુશ છે.

Screenshot 2023 06 10 at 18 10 41 ambani sholka n aakash Google Search 1

આકાશ અને શ્લોકા બીજી વાર માતા-પિતા બન્યા છે. અગાઉ ડીસેમ્બર ૨૦૨૦માં તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો, જેનું નામ પૃથ્વી છે. કાર્ડમાં લખ્યું છે- “ભગવાન કૃષ્ણ અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી, પૃથ્વી તેની નાની બહેન વેદા આકાશ અંબાણી ના જન્મની જાહેરાત કરે છે.” આ કાર્ડમાં અંબાણી અને મહેતા પરિવારના સભ્યોના નામ છે.

Screenshot 2023 06 10 at 18 01 18 સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો 1

શ્લોકા મહેતા અંબાણીએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીનું આ બીજું સંતાન છે. તેમને 2 વર્ષનો પુત્ર પણ છે, જેનું નામ પૃથ્વી અંબાણી છે. એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્લોકા અંબાણીની બીજી પ્રેગ્નન્સી વિશે બધાને ખબર પડી હતી.

Screenshot 2023 06 10 at 18 10 11 ambani family Google Search

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અંબાણી પરિવાર અનેક મંદિરોમાં જતો જોવા મળ્યો હતો. શ્લોકા તેના પતિ આકાશ અંબાણી અને સસરા મુકેશ અંબાણી સાથે બાબુલનાથ મંદિર પણ ગઈ હતી. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન માર્ચ 2019માં થયા હતા. આ લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આ લગ્નમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, આખો બચ્ચન પરિવાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

Screenshot 2023 06 10 at 18 10 52 ambani sholka n aakash Google Search

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની વાત કરીએ તો તેનો જન્મ પણ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો અને આકાશ રિલાયન્સ જિયોમાં ડિરેક્ટર છે અને તેની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ છે. તેઓ રિલાયન્સ જિયોના સ્ટ્રેટેજી હેડ પણ છે. IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ તેની મહત્વની ભૂમિકા છે. તેઓ ઈન્ડિયન સુપર લીગ ઓફ ફૂટબોલ સાથે પણ જોડાયેલા છે. આકાશે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે.

વધુ માહિતી અને નવા નવા સમાચાર માટે જોતા રહો વીઆર લાઈવ

ચીન કરી રહ્યું છે આ જગ્યાએથી પાણીની ચોરી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે