Home Breaking News China on AP : ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના નામ બદલવાને લઈને ભારતે...

China on AP : ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના નામ બદલવાને લઈને ભારતે આપ્યો કડક જવાબ…કહ્યું….     

0
756
China  on AP
China  on AP

China on AP : હાલમાં ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલવાનો મામલો ખુબજ ચર્ચામાં ચાલી રહ્યો છે, જેના પર ભારત દ્વારા જવાબ આપવામા આવ્યો છે. ચીન દ્વારા જે 30 સ્થળોનું નામ બદલવામાં આવ્યું છે, તેમાં પર્વતો, નદીઓ, તળાવ, એક પર્વતીય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને અમુક જમીનનો સમાવેશ કરવામાં આવેલ છે. ચીને આ નામો ચીની અક્ષરોમાં લખ્યા છે.

China on AP

China on AP આ ઘટનાને લઇને વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ‘અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું અને ભવિષ્યમાં પણ રહેશે, જેના પર અન્ય કોઇનો અધિકાર નથી. નામ બદલવાથી કંઈ ફરક પડતો નથી. જેના માટે સેના એલએસી પર તૈનાત છે અને સેના જાને છે કે તેમને શું કરવાનું છે.

China on AP

China  on AP આ બહુચર્ચિત મામલાને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં અમુક સ્થાનોના નામ બદલવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમા તેણે સફળતા મળવાની નથી. આવા બનાવટી નામો આપવાથી આ વિસ્તારની વાસ્તવિકતા બદલાઇ જવાની નથી.

China on AP : ભારતને જલ્દી મળશે UNSCની સ્થાયી સદસ્યતા

China on AP

China on AP  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી સદસ્યતા માટે ભારત છેલ્લાં ઘણાં સમયથી પ્રયાસ કરે છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જણાવી દીધું કે ભારતને UNSCનું કાયમી સભ્યપદ જરુરથી મળશે. જો કે તેમણે કહ્યું કે તેના માટે વધુ મહેનત કરવાની જરુર છે. વિદેશ મંત્રીએ મંગળવારે કહ્યું કે- ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમ સભ્ય જરુરથી મળશે. દુનિયાના ઘણાં દેશો એવું માને છે કે ભારતને આ સ્થાન જરુરથી મળવું જોઈએ, પરંતુ દેશે આ વખતે વધુ મહેનત કરવી પડશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે