ચૈત્રી નવરાત્રી એટલે માતાજીનો આરાધનાનો પર્વ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ કાલિકા માતાના ડુંગર પર પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે જે મીની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે.
ચૈત્રી નવરાત્રીની આઠમના પાવન દિવસે
આજે ચૈત્રી નવરાત્રીની આઠમના પાવન દિવસે વહેલી સવારથીજ ભક્તો કાલિકા માતા મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. જ્યાં દિવસ દરમિયાન માઇભકતો એ માતાજીના દર્શન કર્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તોના જય મહાકાળીના નાદ થી ગુંજી ઉઠ્યું હતું.


waqf નો ahmedavad માં પણ વિરોધ | સમાન નાગરિક કોડને લઈ ગુજરાતમાં વિરોધ