ઓપરેશન સિંદુર પછી સીડીએસ જનરલ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત #operationsindoor #indianarmy #cdsgeneral #indiapakistantension #NuclearLeak #s-400

0
101

સીડીએસ જનરલ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત #operationsindoor #indianarmy #cdsgeneral #indiapakistantension #NuclearLeak #s-400 – ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા બાદ દેશમાં સતત બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આજે દેશના મુખ્ય રક્ષણ સેવાઓ અધ્યક્ષ CDS જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.

ઓપરેશન સિંદુર પછી સીડીએસ જનરલ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત

આ મુલાકાત ‘ઓપરેશન સિંદૂર’ પછીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સવારે CDS જનરલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ વિશિષ્ટ બેઠક કરી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સ્થિતિ અને તાજેતરના સંવેદનશીલ ઓપરેશન્સ બાદની સ્થિતિ અંગે ચર્ચા થઈ હોવાનું સંકેત મળ્યા છે.

સીડીએસ જનરલ અનિલ ચૌહાણે કરી ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત

સવારે સીડીએસએ રક્ષામંત્રી સાથે કરી હતી મુલાકાત

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

ઓપરેશન સિંદુર પછી સીડીએસ જનરલ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત #operationsindoor #indianarmy #cdsgeneral #indiapakistantension #NuclearLeak #s-400