ભારતીય શેરબજારમાં તેજી યથાવત,સેન્સેક્સમાં 74 પોઈન્ટનો ઉછાળો

0
64

મંગળવારે ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહી હતી.સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 74 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 25 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ 74 પોઈન્ટ વધીને 60130 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 25 પોઈન્ટ વધીને 17769 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે  બેન્ક નિફ્ટી 42 પોઈન્ટના ઉથછાળા સાથે 42678 પોઈન્ટ  પર બંધ થયો હતો.