કોરોના કરતા પણ ભયાનક વાઇરસના ભણકારા

0
252

WHOના ચીફે આપી ચેતવણી -2 કરોડથી વધુના થશે મૃત્યુ

કોરોના મહામારીએ વિશ્વના દેશોને હચમચાવી દીધું હતું. અને દુનિયાભરમાં કરોડો લોકોના મોંત થયા હતા. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. WHO ચીફ દ્વારા મોટી ચેતવણી સામે આવી છે તેમના જણાવ્યા મુજબ વિશ્વમાં ખતરનાક વાઇસર ફેલાઈ શકે છે જે બે કરોડથી પણ વધુ લોકોને ભરખી જશે. અહી ઉલ્લેખનીય છેકે અગાઉ WHOએ જાહેરાત કરી છેકે હવે કોવીડ-19 સામાન્ય તાવ છે અને ચિંતા કરવાની જરૂર નથી પરણ્યું કોરોના વાઇરસ અંગે જાગૃતિ કેળવવી પડશે . અને આગામી નવા વૈરસની બીમારી સામે દુનિયાએ સજ્જ થવું પડશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ