૧૦ એવી Bollywood ની સેલિબ્રિટીના સવારની શરૂઆત આ રીતે કરે છે… સવાર એવી હોય છે જે બધા માટે એકદમ કિંમતી અને અમુલ્ય હોય છે અને સારા દિવસની શરૂઆત કરવા ખુશ અને હસીને કરો. ખુશ મિજાજી મુડ રાખવાથી પણ તમારો દિવસ સારો જાય છે. તમે એકદમ ખુશ અને સ્ફૂર્તિ ભર્યા રહી શકો. અમુક યોગા- કસરત કરે તો અમુક મૌન રહેવાનું પસંદ કરે છે, અમુક ઘરના કામ કરે છે તો અમુક ધાર્મિક રીતિથી કરે છે, હેલ્થી ફૂડ ખાવાથી કરે છે. મોબાઈલ ફોન અને ટીવીથી તો દુર જ રહેવું જોઈએ સવારે ઉઠીને લોકોને ટેવ હોય છે ફોનમાં ગુસીને કલાકોના કલાકો નીકાળી દે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખોટું પણ છે. તો અમુક પોતાનો ચહેરો ઉઠીને અરીસામાં ન જોવામાં માને છે. આજે વાત કરીશું એવી બોલીવુડની સેલીબ્રીટીની જે પોતાના દિવસની શરુઆત એવી રીતે કરે છે આમાંથી મોટાભાગની વસ્તુઓ તમારા ઘરના રસોડામાં હાજર હોય છે જે તમારું પાચન સારું કરે છે, માનસિક સ્વાસ્થ્ય સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
Bollywood સેલિબ્રિટીના દિવસની શરૂઆત
૧. દીપિકા પાદુકોણ – એકદમ શાંત મને અને કઈ પણ બોલ્યા વગર ગરમ પાણી પીવાથી
૨. ભૂમિ પેન્ડેકર – જે સવારે ૨૦ મિનીટ ની પ્રાર્થના કરીને પોતાની એનર્જીની બુસ્ટ કરે છે
૩. સુસ્મિતા સેન – ગરમ લીબું પાણી મીઠા અને ખાંડ વગર
૪. ટ્વિન્કલ ખન્ના – દિવસભરની યોજના બનાવવામાં લગાવે છે
૫. સમીરા રેડ્ડી – ભગવાનનું નામ લેવાનું અને પ્રતિજ્ઞા કરવાનું પસંદ કરે છે
૬. હુમા કુરેશી – કસરત કરવાનું, ઠંડા પાણીથી નાહવાનું અને પોતાની જર્નલ લખવાનું
૭. યામી ગૌતમ – એક કપ હળદર વાળું ગરમ પાણી
૮. મસાબા ગુપ્તા – બ્રીથીંગ એકસરસાઈઝ જેનાથી બ્લડ સરળતાથી ફરતું થાય
૯. કલ્કી કોચ્લીન – તેની કોફી બાથરૂમમાં લઈ જાય છે જેથી તેની ખાનગી જગ્યામાં શાંતિ પૂર્વક સમય વિતાવી શકે
૧૦.પરિણીત ચોપરા – ૨ થી ૨૦ મિનીટની મેડીટેશન
ચટાકોમાં માણો સાજન બાના રોટલાનો સ્વાદ | Chatako-25 | VR LIVE
Animal Box Office : રણબીરની ‘એનિમલ’ આપી રહી છે ‘પઠાણ’ને ધોબી પછાડ, વર્ષની બીજી બમ્પર ફિલ્મ બનશે!