દેશમાં જે રીતે કોરોના પછી લોકોને સાયલંટ કિલર હાર્ટ અટૈક શિકાર બનાવી રહ્યો છે,તેનાથી દેશમાં ચિન્તાનો વિષય છે ,,ત્યારે સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે કોરોના રસી અને હાર્ટ અટૈકને કઇ લેવા દેવા નથી, તેવામાં ભાજપ કાર્યકરો હવે લોકોને હાર્ટ અટૈકથી સજાગ રહેવા તાલીમ આપશે, જેના માટે સીપીઆર તાલી અપાશે, ત્યારે રવિવારે 38 મેડિકલ કોલેજમાં સીપીઆર આપવાની તાલીમ અપાશે, જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે