બિપરજોય વાવાઝોડા પહેલા મેઘરાજાની એન્ટ્રી

1
97
બિપરજોય વાવાઝોડા પહેલા વરસાદ ની એન્ટ્રી
બિપરજોય વાવાઝોડા પહેલા વરસાદ ની એન્ટ્રી

બિપરજોય વાવાઝોડા પહેલા મેઘરાજાએ અલગ અલગ જગ્યા એ એન્ટ્રી મારી છે.તાલાલા ૬, ઉપલેટા ૫, જુનાગઢ ૫, ખંભાળિયા ૪, પોરબંદર ૩ સર્વત્ર જગ્યાએ જોરદાર પવન સાથે વરસાદ પડ્યો છે.વાદળા અને વરસાદના લીધે લોકોને તડકા અને ગરમીમાંથી રાહત. અમુક જગ્યા એ ૯ ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ જુનાગઢ મેંદરડામાં ૯ ઇંચ વરસાદ જોવા મળ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ભલે ગુજરાતથો ૩૨૦ કિમી દુર છે પણ વરુણ દેવ ધીમે ધીમે રોદ્ર સ્વરૂપમાં જઈ રહ્યા છે.ગીર સોમનાથ સુત્રાપાડા અને વેરાવળમાં ૮.૫, અને કેશોદમાં ૮ ઇંચ વરસાદ જોવા મળ્યો છે.તાલાલા વાન્થીલમાં ૬ ઇંચ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.બિપરજોય વાવાજોડાને લઈને યાત્રાધામ વીરપુર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.વીરપુર સહીત આજુબાજુના ગામમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.

વાવાઝોડા પહેલા વરસાદ
વાવાઝોડા પહેલા વરસાદ

૧૩ જુન સવારના ૮ વાગ્‍યા સુધીમાં છેલ્લા ર૪ કલાકે પડેલ વરસાદના આંકડા જોઈએ તો

બિપરજોય વાવાઝોડા પેહલાથી જુનાગઢમાં વરસાદ સ્થિતિ

કેશોદ-૧૯૦મીમી, જુનાગઢ-૧૧૪ મીમી,ભેંસાણ-૩ર મીમી, મેંદરડા-રર૪ મીમી, માંગરોળ-૧ર૩ મીમી, માણાવદર-૧ર૯ મીમી, માળીયાહાટીના-ર૦ર મીમી, વંથલી-૧પ૬ મીમી, વિસાવદર-૭પ મીમી,

બિપરજોય વાવાઝોડા અને વરસાદ અંગે ગીર સોમનાથની સ્થિતિ

ઉના-પ૭ મીમી, કોડીનાર-૬૩ મીમી, ગીરગઢડા-૪૯ મીમી, તાલાલા-૧૪૧ મીમી, વેરાવળ-ર૧૦ મીમી, સુત્રાપાડા-ર૧૧ મીમી,

રાજકોટ

રાજકોટ-૬ મીમી, લોધીકા-૯ મીમી , કોટડાસાંગાણી-૧૬ મીમી , જસદણ-૧૯ મીમી , ગોંડલ-૧૬ મીમી , જામકંડોરણા-૩૭ મીમી , ઉપલેટા-૧૩ મીમી , ધોરાજી-૬ર મીમી , જેતપુર-ર૯ મીમી , વિંછીયા-૭ મીમી

દેવભૂમિ દ્વારકા

કલ્‍યાણપુર-૬૧ મીમી , ખંભાળીયા-૧૦૩ મીમી , દ્વારકા-૧૪ મીમી , ભાણવડ-૯ર મીમી ,

જામનગર

કાલાવડ -૩૧ મીમી , જામજોધપુર-૯ર મીમી , જામનગર-૪૦ મીમી , જોડિયા-૧૦ મીમી, લાલપુર-૩૪ મીમી , ધ્રોલ-પ મીમી

પોરબંદર

પોરબંદર-૭૬ મીમી ,રાણાવાવ-૭૪ મીમી ,કુતિયાણા-૮૦ મીમી

અમરેલી

અમરેલી-ર૯ મીમી , ખાંભા-ર૪ મીમી , ધારી-૧પ મીમી , બગસરા-૩૬ મીમી , બાબરા-રપ મીમી , રાજુલા-ર મીમી , લાઠી-૬ મીમી , લીલીયા-૬ મીમી , વડિયા-ર૪ મીમી , સાવરકુંડલા-૧૭ મીમી

સુરેન્‍દ્રનગર

ધ્રાંગધ્રા-૬ મીમી, લખતર-૧ મીમી, ચોટીલા-પ મીમી, સાયલ-ર મીમી, ચુડા-૧૧ મીમી, લીંબડી-૧ મીમી, થાનગઢ-પ મીમી

ભાવનગર

ઉમરાળા-૬ મીમી, જેશર-પ મીમી, તળાજા-૭  મીમી, મહુવા-૪ મીમી, વલ્લભપુર-૧ મીમી, શિહોર-૪ મીમી

મોરબી

ટંકારા-૧ મીમી

વધુમાં બિપરજોય ચક્રવાત છે ઘાતક-જાણો આની પાંચ વાતો

हिंदी के लिए सायकलोन बिपरजॉय एक्सक्लूसिव वीडियो

1 COMMENT

Comments are closed.