સમ્રાટ ચૌધરી : રાહુલ ગાંધી દાઢીમાં આતંકવાદ લાદેન

0
75
સમ્રાટ ચૌધરી : રાહુલ ગાંધી દાઢીમાં આતંકવાદ લાદેન
સમ્રાટ ચૌધરી : રાહુલ ગાંધી દાઢીમાં આતંકવાદ લાદેન

બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરી એ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે, પરંતુ તેઓ દાઢી વધારીને આતંકવાદના ગુરુ લાદેન જેવા લાગે છે. ભારે ચર્ચા જગાવી દીધી છે અને સમ્રાટ ચૌધરી એક વિવાદિત નિવેદન કરીને કહ્યુ છે કે કોંગ્રેસના અમે લોકો રાહુલ ગાંધી ને ૫૦ વર્ષનું બાળક જ માનીએ છીએ. કારણ કે, એમની ઉંમર ૫૦ વર્ષની થઈ છે, પરંતુ એમનામાં રાજકીય બુદ્ધિ આવી નથી.” તેમણે વધુમાં બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર પર પણ જોરદાર કટાક્ષ કરતા કહ્યું છે કે, “નીતિશકુમારની હાલત ગજની ફિલ્‍મના આમીર ખાનના કેરેક્‍ટર જેવી દેખાઈ રહી છે. નીતીશ કુમારની માનસિક હાલત સારી નથી. એમને વડાપ્રધાન બનવાના સપના આવી રહ્યા છે. તેમને ભૂલવાની બીમારી પણ થઈ ગઈ છે.”

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ઓસામા બિન લાદેનની જેમ દાઢી વધારીને પીએમ બનવાના સપના જોઈ રહ્યા છે. બીજી તરફ તેમણે નીતિશ કુમાર પર પણ ટોણો માર્યો હતો.

નીતિશ અને રાહુલ પર હુમલાખોરો જોવા મળ્યા હતા

બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરી નું વિવાદિત નિવેદન

આજકાલ નીતિશ કુમાર સીએમની હાલત ગજની ફિલ્મના આમિર ખાનના પાત્ર જેવી થઈ ગઈ છે.

CM નીતિશ કુમારની હાલત ‘ગજની’ જેવી : સમ્રાટ

સમ્રાટ ચૌધરીએ વિરોધીઓ પર પ્રહારો કર્યા

મોદી સરકારના ‘જલ જીવન મિશન’ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો મોટો દાવો