દાહોદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો

0
67
દાહોદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો
દાહોદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો

દાહોદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો

સાસંદ જસવંતસિંહ ભાભોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

રાજ્ય કક્ષાએ 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી

તાલુકા કક્ષાએ 218 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી

1 બાઈટ જશવંતસિંહ ભાભોર, દાહોદ સાંસદ

2 નૈલેશ મુનિયા, બાઈટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદ

દાહોદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. 5મી સેપરેમ્બરે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ દ્વારા જિલ્લા તાલુકા  કક્ષા ના શ્રેષ્ઠ શિક્ષક તથા નવનિયુક આચાર્યનું સન્માન શાલ અને પુષ્પ થી  કરવામાં આવ્યું હતું જ્ઞાનસેતુ વિદ્યાર્થીઓને 1 થી 5 નંબર આવેલા વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર. આપવા મા આવ્યા હતા . રાજ્યકક્ષા એ 44 શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હતી.જ્યારે જિલ્લા કક્ષા એ 94 શિક્ષકો  અને તાલુકા કક્ષા એ 218 શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાસંદ જસવંતસિંહ ભાભોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

દાહોદ: ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ ૫ મી સપ્ટેમ્બર “શિક્ષક દિન “ની ઉજવણી પ્રસંગે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ કૃષિ ઈજનેરી પોલીટેકનીક કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ હાઉસ દાહોદ ખાતે યોજાયો. આ અવસરે  શ્રેષ્ઠ  શિક્ષક  પારિતોષિક 2023 માં સરકાર દ્વારા રાજ્યકક્ષાએ 44 શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવેલ છે તેમજ જિલ્લા કક્ષા એ 94 શક્ષકો  શ્રષ્ઠા શિક્ષક અને તાલુકા કક્ષા એ 218 શ્રેષ્ઠ શિક્ષકો ની પસંદગી કરવામાં આવેલ જે માં પસંદ થયેલ શ્રેષ્ઠ શિક્ષકો નું 5મિ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિતે  રાજ્ય કક્ષા તથા જિલ્લા માથકોએ પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું .

 સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શિતલ કુમારી વાઘેલા, , ધારાસભ્ય મહેશ ભૂરિયા, , ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તથા જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી, ઉપસ્થિત રહ્યા હતા  તેમ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી   તેમજ શિક્ષક સંઘ ના પ્રમુખ, મહામંત્રી નીલકંઠ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા             

        

વાંચો અહીં અમદાવાદમાં રોગચાળો બેકાબૂ