SHOPPERS STOP પરથી ખરીદો આ BEST BODY MIST અને ડિઓડરન્ટ્સ અને 10% સુધીની છૂટ મેળવો.
બોડી મિસ્ટ અને ડીઓડરન્ટ કોઈપણ ઋતુ માટે જરૂરી છે. શિયાળાની ઋતુ માટે, તમારા વેનિટીમાં વેનીલા અને ફ્રુટી જેવી સુગંધ ઉમેરો જે તમને આ સિઝનમાં આરામદાયક અને તાજગીનો અનુભવ કરાવશે. વધુમાં એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી બિગ બોનસ એપ ડાઉનલોડ કરી તમે વધારે ડિસ્કાઉન્ટ્સ પણ મેળવી શકો છો.
હવે તમારા કાર્ટમાં આ ડિઓડોરન્ટ્સ અને મિસ્ટ ઉમેરો
1.Unique Velvet Crush Body Mist

આ બોડી મિસ્ટ લાઈટ અને ફ્રુટી સુગંધ સાથે આવે છે જે તમને બેરી મેકરોન અને નારિયેળ જેવી સ્મેલ આપે છે. આ બોડી મિસ્ટ એ લાલ મેગ્નોલિયાની પાંખડીઓ, જાસ્મીન અને નેચુરલ ફ્રેગરેન્સનું મિશ્રણ છે, જેને વેનીલા, ચંદન અને કસ્તુરી સાથે ભેળવીને એક અટ્રેક્ટિવ સ્મેલ બનાવે છે. તમે તેનો ઉપયોગ કોઈપણ આઉટીંગ માટે કરી શકો છો.
2. Plum BodyLovin Hawaiian Rumba Body Mist

એલો-ઇન્ફ્યુઝ્ડ ફોર્મ્યુલા તમને એવું લાગશે કે તમે હવાઇયન બીચ પર વેકેશન પર છો. આ નેચુરલ ફ્રેગરેન્સ સાથે આવે છે જેમાં વેનીલાની સુગંધ તમને બીચની યાદ અપાવશે. તમે વેકેશનમાં પણ આ બોડી મિસ્ટ કેરી કરી શકો છો.
3. Guess Seductive Body Mist For Women

Guess ના આ બોડી મિસ્ટમાં બરગામોટ, બ્લેકકરેંટ અને ક્રિસ્પી પિઅરના નોટ્સ સાથે નારંગી બ્લોસમ, જાસ્મીન અને ઓરિસના હાર્ટ નોટ્સ છે. મહિલાઓ માટે આ એક પરફેક્ટ ફ્રેગરેન્સ છે. ઉપરાંત, આ શિયાળા માટે સારું બોડી મિસ્ટ છે.
4. Unique Truffle Cream Body Mist

આ ફ્રેગરેન્સમાં ટ્રફલ ક્રિમ અને ચોકલેટ સાથે ક્રિમી નારિયેળ અને વેનિલાને સુંદર રીતે મિક્સ કરવામાં આવ્યું છે. તેમાં ચોકલેટ હાર્ટ નોટ્સ સાથે નારિયેળ અને અનાનાસ પણ સામેલ છે જે આને અટ્રેક્ટિવ સ્મેલ બનાવે છે. સાથે જ તમે આ બોડી મિસ્ટનો ઉપયોગ ગમે ત્યાં કરી શકો છો.
5. Arcelia Body Mist Exotic Berry

Arceliaની આ બોડી મિસ્ટ ખૂબ જ હળવી સુગંધ સાથે આવે છે જે દરેકને સરળતાથી ગમે છે. તેનો ઉપયોગ કરવાથી તમે તાજગી અનુભવશો. ઉપરાંત, તમે તેને પાર્ટીથી લઈ ઓફિસ મિટિંગ્સમાં પણ યૂઝ કરી શકો છો.
તો આ શિયાળામાં, શોપર્સ સ્ટોપ પરથી આ અદ્ભુત બોડી મિસ્ટ્સ ખરીદો અને તમારા શિયાળાને ફ્રુટી અને ફ્લાવરની જેમ સુગંધિત કરો.