વિષય- પ્રોપર્ટી ખરીદવામાં થતી છેતરપીંડી પ્રોપર્ટી ખરીદતી વખતે શું ધ્યાન રાખવું બાંધકામમાં બિલ્ડરે કહ્યા મુજબ ન હોય તો ? કેવા પ્રકારની છેતરપીંડી થઇ શકે જો કોઈ પ્રોપર્ટી અનેકને બિલ્ડરે વેચી હોય તો રેરા અને તે અંગેના નિયમો તથા કાયદાઓ પ્રોપર્ટીમાં છેતરપીંડી થાય તો ફરિયાદ ક્યા કરવી ?