કાયદાના ફાયદા 1228 | સોસાયટીનું મેઇન્ટનેન્સ | VR LIVE

0
400

કાર્યક્રમ : કાયદાના ફાયદા
વિષય : સોસાયટીનું મેઇન્ટનેન્સ, કો.ઓ.હા. સોસાયટીમાં મેઇન્ટનેન્સના નિયમો, ટ્રાન્સફર ફી કેટલી લઇ શકાય ?
એપાર્ટમેન્ટમાં અલગ અલગ બ્લોકનો વિવાદ, કેટલીક જગ્યાએ મેઇન્ટનેન્સમાં થાય છે વિવાદ
બ્લોક પ્રમાણે મેઇન્ટનેન્સ વહીવટ થઇ શકે ?,સોસાઈટીના મેઇન્ટનેન્સ પ્રત્યે સભ્યોની જવાબદારી,બિલ્ડર મેઇન્ટનેન્સની રકમ ન આપે તો ?
મેઇન્ટનેન્સનો વહીવટ બિલ્ડર પાસેથી લેવા શું કરવું ?,ભાડુઆત પાસેથી મેઇન્ટનેન્સ ચાર્જ અલગ લઇ શકાય ?,મેઇન્ટનેન્સ ફી કેવી રીતે નક્કી કરી શકાય ?,મેઇન્ટનેન્સ ડીપોઝીટ અંગે જાણો માહિતી