રજત પાટીદારની સર્જરીનો તમામ ખર્ચ બીસીસીઆઈ ઉઠાવશે

0
320

IPL 2023ની શરૂઆતમાં જ RCB પ્લેયર રજત પાટીદારની ઈજાના સમાચાર સામે આવ્યા હતા અને મધ્યપ્રદેશના આ સ્ટાર ક્રિકેટરને આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે રજત પાટીદારને ડાબી એડી પર સર્જરીની જરૂર પડશે BCCI રજત પાટીદારની સર્જરીનો તમામ ખર્ચ ઉઠાવશે .સર્જરી માટે પ્લેયર રજત પાટીદાર ઈંગ્લેન્ડ જશે