Arvind kejriwal latter : દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6 દિવસની ઇડીની કસ્ટડીમાં છે, ત્યારે આજે અરવિંદ કેજરીવાલની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને જનતા સંદેશમાં તેમણે અરવિંદ કેજરીવાલનો પત્ર લોકોને સંભળાવ્યો હતો, તમને જણાવી દઈએ કે કેજરીવાલના જેલમાં ગયા બાદ તેમની પત્ની સુનીતાનું કદ પાર્ટીમાં વધશે તેવી રાજકીય સુત્રો માની રહ્યા છે.

Arvind kejriwal latter : સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ સુનિતા કેજરીવાલે પ્રથમ વખત પ્રેસને સંબોધિત કરી હતી. સુનિતા કેજરીવાલે મુખ્યમંત્રીનો પત્ર વાંચી સંભળાવ્યો. પત્રમાં સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને એક વખત મંદિરની મુલાકાત લેવા અને તેમના માટે પ્રાર્થના કરવા કહ્યું છે. હું જલ્દી બહાર આવીશ. દિલ્હીની મહિલાઓને કહ્યું કે તેમને મહિલા સન્માન યોજના હેઠળ 1000 રૂપિયા ચોક્કસ મળશે.
સુનિતા કેજરીવાલે મુખ્યમંત્રીનો પત્ર વાંચી સંભળાવ્યો. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે જનતા માટે પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મારી ધરપકડથી મને આશ્ચર્ય નથી. ભલે મારી ધરપકડ કરવામાં આવી હોય. હું જેલમાં રહું કે બહાર હું તમારા લોકો માટે કામ કરતો રહીશ.
Arvind kejriwal latter : મહિલાઓને 1000 હજાર રૂપિયા ચોક્કસ મળશેઃ કેજરીવાલ

સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને એક વખત મંદિરની મુલાકાત લેવા અને તેમના માટે પ્રાર્થના કરવા કહ્યું છે. હું જલ્દી બહાર આવીશ. દિલ્હીની મહિલાઓને કહ્યું કે તેમને મહિલા સન્માન યોજના હેઠળ 1000 રૂપિયા ચોક્કસ મળશે. કોઈ જેલ મને લાંબો સમય અંદર રાખી શકતી નથી.
Arvind kejriwal latter : હું લોઢા જેવો મજબૂત છુઃ કેજરીવાલ

Arvind kejriwal latter : તેણે કહ્યું કે મારા જીવનની દરેક ક્ષણ દેશ માટે છે. કેજરીવાલે કહ્યું કે તે જલ્દી બહાર આવશે અને તમારા માટે કામ કરશે. કરોડો લોકોની પ્રાર્થના મારી સાથે છે. આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરે છે કે જનસેવાના કામ બંધ ન થવા જોઈએ. ભાજપના લોકોને નફરત ન કરો, તેઓ બધા મારા ભાઈઓ છે. હું જલ્દી પાછો આવીશ. તમારો ભાઈ અરવિંદ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો