ધરાસભ્ય તરીકેની ખોટી ઓળખ આપનાર નબીરાની ધરપકડ

0
231

અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પરથી એક નબીરો ઝડપાયો હતો.ગુજરાતના ધારાસભ્ય તરીકેની ખોટી ઓળખ ધારણ કરીને કાળા કાચવાળી કાર લઈને રૂઆબ જમવાતા એક નબીરાની આમદાવાદના ડીસીપી ભાગીરથસિંહ જાડેજાએ ઝડપી પડ્યો હતો. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી ભાગીરથસિંહ જાડેજાએ રવિવારે નાઈટ ડ્યૂટી દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન એમએલે લખેલી કાર પર રોફ જમાવતો મહેન્દ્ર સિંહ ચાવડાની અટકાયત કરી હતી અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને  તાપસ હાથ ધરી છે. મહેન્દ્ર સિંહ ચાવડા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશમાં વિવધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ