APPLE યુઝર્સ ચેતવણી Iphone અને Ipad યુઝર માટે ચેતવણી #iphonewarning #ipadwarning #apple #iphone #ios

0
121

APPLE યુઝર્સ ચેતવણી #iphonewarning #ipadwarning #apple #iphone #ios – ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આઇફોન અને આઇપેડ યુઝર માટે ચેતવણી આપવામાં આવી છે. એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાથી યુઝર્સના ડેટા ચોરી થવાનો ભય રહેલો છે. આઇફોનની iOS 18.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ અને iPadOS 17.7.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય તો યુઝર્સ માટે ખૂબ જ મોટું જોખમ છે.

APPLE યુઝર્સ ચેતવણી Iphone અને Ipad યુઝર માટે ચેતવણી

આથી આ ખામીને કારણે યુઝર્સ પોતાના ડેટા ગુમાવવાની સાથે મોબાઇલનો ઉપયોગ પણ નહીં કરી શકે એવું બની શકે છે.ઇન્ડિયન કમ્પ્યુટરઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એપલની ઘણી નવી અને જૂની ડિવાઇસમાં ખામી જોવા મળી છે.

આઇફોન XSથી લઈને આઇફોન 16 અને આઇપેડ પ્રો, એર, મિની અને સ્ટાન્ડર્ડ મોડલના વિવિધ આઇપેડમાં પણ આ ખામી જોવા મળી છે. આથી યુઝર કઈ ડિવાઇસનો ઉપયોગ કરે છે એ નહીં, પરંતુ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે એ મહત્વનું છે.

આઇફોન અને આઇપેડ યુઝર માટે ચેતવણી

આઇફોનની iOS 18.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ પર ડેટા ચોરીનો ભય

iPadOS 17.7.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ ખતરો

સરકાર દ્વારા યુઝર્સને અપાઈ ચેતવણી

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

APPLE યુઝર્સ ચેતવણી Iphone અને Ipad યુઝર માટે ચેતવણી #iphonewarning #ipadwarning #apple #iphone #ios