પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો વધુ એક ગંભીર આક્ષેપ

    0
    236

    પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન  ઈમરાન ખાન  અને સરકાર વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યો છે.સરકાર અને ઈમરાન ખાન વચ્ચે સતત સામ સામે આક્ષેપો થઈ રહ્યાં છે.આની વચ્ચે ફરી એકવાર ઈમારન ખાને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યાં છે.ઈમરાન ખાને કહ્યું  કે મારી ધરપકડ કરીને મને ગેરલાયક ઠેરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મારી હત્યા કરવાનો કાવતરૂ ઘડવામાં આવી રહ્યું છે.