પાટણમાં રાહુલ ગાંધી ઉપર અમિત શાહ કેમ ભડક્યા

0
192

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે તેઓએ પાટણમાં વિશાલ જનસભાને સંબોધી હતી જ્યા તેઓએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી, તેઓએ કહ્યુ કે આઝાદી પછી દેશના ગરીબોને મોદી સરકારના 9 વરસમાં ખબર પડી કે સરકાર શુ હોય છે, યુપીએ સરકારના દસ વરસમા ભ્રષ્ટાચાર આતંકવાદે માઝા મુકી હતી.જ્યારે મોદી સરકાર માત્ર દેશનુ વિચાર કરે છે. રાહુલ ગાંધી હાલ વિદેશમાં ગયા છે. અને દેશના રાજકારણની ચર્ચા કરે છે,,અને દેશને બદનામ કરે છે, પીએમ મોદી સેંગોલની નવા સંસદમાં સ્થાપના કરે છે.તેનો પણ વિરોધ કરે છે અને પીએમ મોદીને પણ સસંદમાં બોલવા દેતા નથી, જનતા બધુ જોઇ રહી છે, પાટણમાં અમિત શાહ એ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. તમને જણાવી દઇએ કે કર્ણાટકમા હાર બાદ ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઇને વધુ આક્રમક થઇ છે.

પાટણમાં અમિત શાહ
પાટણ-અમિત શાહ

ઉત્તર ગુજરાતમાં આજે પાટણના સિદ્ધપુરમાં જનતાને સંબોધન

કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ

લોકસંપર્કનો કાર્યક્રમ દેશભરની જનતાનો આભાર

છ કરોડ ગુજરાતીઓનો આભાર

કોંગ્રેસના દસ વર્ષ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને આર્થિક પતનના

વિદેશમાં રાહુલ ગાંધી દેશ વિરોધી વાતો કરે છે-અમિત શાહ

અહીં ગરમી વધુ છે એટલે રાહુલ ગાંધી વિદેશ-અમિત શાહ

સંસદમાં પીએમ મોદીને બોલવા નથી દેવાતા- અમિત શાહ

જુઓ – ગુજરાતમાં ચાર આંતકવાદીઓ પકડાયા- ડીજીપી વિકાસ સહાય

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ ચેનલ અને વેબ પોર્ટલ