હેર કટિંગ માટે છેક વિદેશ જાય છે આ છોકરી,કારણ જાણી ને તમે પણ ચોંકી જશો

0
102

શોશિયલ મીડિયા પર એક યુવતી કરી રહી છે દાવો

અમીરી નહિ પણ ફાયદો છે કારણ

આજકાલ એક યુવતી કોરીન્ના સોસીયલ મેડિયા પર દાવો કરી રહી છે કે તે હેર કટ કરવા માટે લંડન થી તુર્કી જાય છે. તે પણ પ્લેન થી,તેને પોતાનું શીડ્યુલ પણ સોસીયલ મીડિયા પર જણાવ્યું છે.આજકાલ આ વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.જોકે આ યુવતી નું નામ કોરીન્ના બીયાનાકા છે.તે બ્રિટન ના લંડન માં રહે છે અને તે એક મોટી નેઈલ આર્ટીસ્ટ પણ છે.વધુ માં તે જણાવે છે કે લંડન માં હેર કટિંગ નું બીલ ૪૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા આવે છે.જો તમે ફેશિયલ અને બ્લીચ કરાવો to આ બીલ ૧૨૦૦૦ સુધી આવી શકે છે.આગળ તે જણાવે છે કે તુર્કી ના સલુન માં અ બધું સસ્તા પૈસા માં જ પતી જાય છે આ માટે જ તે તુર્કી ને વધુ યોગ્ય ગણાવે છે. અને ત્યાના હેર સ્ટાઈલીસ્ટ પણ ખુબ જસર હેર કટ કરે છે એમ પણ જણાવ્યું હતું.

વધુ માં તેણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષ થી તે આ શલુન માં જાય છે.ત્યાં કસ્ટમર ને ખુબ જ સારી  રીતે ટ્રીટ કરવા માં આવે છે.ત્યાં ખુબ જ સારા હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરવા માં આવે છે.આજકાલ તુર્કી લોકો માટે વધુ ફેમશ બનતું જઈ રહ્યું છે.