ફોર્થ ઇડીયટ 6 | ધોરણ 10 અને 12માં કયા વિષય લેશો

0
45

રાજકોટમાં યોજનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અનોખી પહેલ કરવામાં આવી છે…સામાન્ય રીતે લગ્ન પ્રસંગ યોજાતા હોય છે ત્યારે લગ્નગ્રંથિથી જોડાનાર નવદંપતિઓ પોતાના લગ્ન પહેલા જન્મકુંડળી મેચ કરતા હોય છે જોકે રાજકોટમાં યોજાનાર સમૂહ લગ્નમાં જન્મકુંડળીના બદલે લગ્ન પહેલા ડર્મેટોગ્લોફિક્સ મલ્ટીપલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં બંને હાથની 10 આંગની ના ફિંગર લેવામાં આવશે. આ ટેસ્ટના માધ્યમથી યુવતીના સ્વભાવનો ખ્યાલ આવી શકશે જેમાં યુવક યુવતીના સ્વભાવ માં કેટલો ગુસ્સો છે. કેટલી ખાસિયત છે? કોઈ ખામી છે? તે તમામ બાબતોનો રિપોર્ટ સામે આવશે. કુલ 46 પાનાનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટમાં બંને યુગલો ના સ્વભાવના જે રિપોર્ટ તૈયાર થશે તે રિપોર્ટ ની ચર્ચા બંને યુગલોના માતા પિતા સાથે કરવામાં આવશે આ સમયે વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.