અમદાવાદઃપૈસા પડાવનાર રીક્ષા ચાલકની અટકાયત

0
272

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા મસાફરો સલામત નથી.કાલુપુર વિસ્તારમાં એક રિક્ષા ચાલક મુસાફરને અધવચ્ચે ઉતારીને તેની પાસેથી પૈસા પડાવતો હતો.સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે.ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરીને રિક્ષા ડિટેઈન કરી છે. અને ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે.