દિલની વાત 1047 | ચાઇનીઝ દોરીથી ચેતો….. | VR LIVE

    0
    442

    ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌ કોઈ ઉતરાયણની ઉજવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ પતંગ રસિયાઓનો ચાઇનીઝ દોરી પ્રત્યેનો પ્રેમ હજી પણ જોવા મળી રહ્યો છે પ્રતિબંધ હોવા છતાં ઘણા શહેરોમાંથી ચાઇનીઝ દોરીના જથ્થો હજી પણ મળી આવે છે. ચાઇનીઝ દોરીના ઉપયોગથી કોઈનું હાથ તો કોઈનું ગળું ત્યારે કોઈકનું નાક જેવા અંગો કાપી જાય છે અને વ્યક્તિઓ મોતને ભેટે છે તો ક્યારેક પક્ષીઓના પણ ગળા કપાય છે તો ક્યારેક ગંભીર ઇઝાઓ પહોચતા મૃત્યુ પણ પામે છે જો હીટ એન્ડ રનના ગુનાની સજા હોય તો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનારા સામે શું હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ ? પ્રતિબંધ હોવા છતાં કેમ વેપારીઓ સુધરતા નથી.. ક્યા સુધી અબોલા પક્ષીઓ કે લોકોના કાપશે ગળા ? આવા તત્વો સામે તંત્ર સાથે નાગરિકોએ પણ જાગૃત થઈને કડક કાર્યવાહી કરાવવી જોઈએ.

    ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો