દિલની વાત 1031 | બેરોજગારીથી કંટાળેલા યુવાનો કઈ દિશા તરફ ? | VR LIVE

    0
    215

    બેરોજગારીથી કંટાળેલા યુવાનો કઈ દિશા તરફ જઈ રહ્યા છે ? હતાશા અને નિરાશા તથા ઉગ્રતાથી ઘેરાયેલા યુવાનો કોઈ પણ સમયે કંઈપણ પગલું ભરવાની હિમત કરીને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. ભણતર પૂરું કરીને યોગ્ય રોજગારી ન મળે ત્યારે યુવાનો નિરાશ થઇ રહ્યા છે અને બેરોજગારી દર વધી રહ્યો છે .. સરકારની બેરોજગારી વિશેની વ્યાખ્યા અને સમાજમાં વાસ્તવિક સંખ્યામાં કેટલો ફેર ? યુવાનોને સાચું માર્ગદર્શન અને રોજગારી કોણ આપશે ? શું સરકારની કોઈ જવાબદારી નથી ? કેવી વ્યવસ્થા હોવી જોઈએ જેનાથી યુવાનોને ભણતર પૂરું કર્યા પછી યોગ્ય નોકરી મળે ? હાલની સરકારી નીતિઓ કેટલી યોગ્ય છે બેરોજગારી પર ?

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો