ડ્રાઈવિંગના લર્નિંગ લાયસન્સ માટે ૨ કલાકની પરીક્ષા આપવી પડશે!

0
58

ત્રણ મહિનામાં તમામ રાજ્યોમાં નિયમ અમલી કરવા કેન્દ્રની સૂચના

ભારતમાં વધતા જતા માર્ગ અકસ્માતો પર લગામ કસવા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને મોટું સૂચના આપી છે. હવે લર્નિંગ લાયસન્સ માટે ૨ કલાકની પરીક્ષા લેવાનું આયોજન થઇ રહ્યું છે, જેથી ડ્રાઈવિંગ અંગેની પરીક્ષા આપનારની કુશળતા જાણી શકાય. આ પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવનારને જ લર્નિંગ લાયસન્સ માટે યોગ્ય ગણવામાં આવશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ નવી વ્યવસ્થા ત્રણ માસમાં લાગુ કરવા માટે સૂચના આપી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.