HomeAhmedabadકોરોનાના વિઝન બતાવવા

કોરોનાના વિઝન બતાવવા

દેશમાં કોરોનાએ પકડી રફતાર

કોરોનાના વધુ ૩,૦૧૬ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાએ ફરીથી દસ્તક આપી છે… દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસ વધવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારે દેશમાં ચેપને કારણે 14 લોકોના મોત થયા છે. તેમાંથી આઠ કેરળના હતા, જ્યારે ત્રણ મહારાષ્ટ્રના, બે દિલ્હીના અને એક હિમાચલ પ્રદેશના હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments